રેનિશ પટેલ
રિવ્યૂઅર · એડવોકેટ અને એકાઉન્ટન્ટ · રાજકોટ, ગુજરાત
રેનિશ પટેલ રાજકોટના એડવોકેટ અને એકાઉન્ટન્ટ છે, અને એમને 10 વર્ષનો અનુભવ છે. Gainlyના લેખ એ વાંચે છે અને એમાંના નિયમ અને આંકડા તપાસે છે, ખાસ કરીને ટેક્સ, લોન અને રિટાયરમેન્ટના.
જે લેખ એમણે પોતે વાંચીને તપાસ્યો હોય, એના પર જ એમનું નામ આવે છે.