પરિણામ અપડેટ ન થયું. ઇન્ટરનેટ ચેક કરીને ‘ગણતરી કરો’ દબાવો.
એક શેરનો એવરેજ ભાવ
₹466.67
- પહેલી ખરીદી 71.4%
- બીજી ખરીદી 28.6%
- કુલ શેર
- 150
- કુલ રોકાણ
- ₹70,000
- પહેલા ભાવથી ફેરફાર
- -6.67%
- ₹400ના ભાવે વેલ્યુ
- ₹60,000
- એ ભાવે નફો કે નુકસાન
- -₹10,000
- બ્રોકરેજ, STT અને બીજા ચાર્જ આમાં નથી ગણ્યા. એના લીધે તમારા બ્રોકરનું એવરેજ થોડા પૈસા અલગ આવી શકે.
- બોનસ શેર: એને ₹0ના ભાવની ખરીદી તરીકે નાખો. સ્પ્લિટ પછી શેરને સ્પ્લિટના રેશિયોથી ગુણો અને ભાવને એનાથી ભાગો.
- નીચા ભાવે વધુ શેર લેવાથી એવરેજ નીચે આવે, પણ એક જ કંપનીમાં તમારા વધુ પૈસા લાગે.