પરિણામ અપડેટ ન થયું. ઇન્ટરનેટ ચેક કરીને ‘ગણતરી કરો’ દબાવો.
દર ત્રણ મહિને વ્યાજ
₹30,750
- જમા રકમ 70.9%
- વ્યાજ 29.1%
- મહિને ગણો તો
- ₹10,250
- વાર્ષિક આવક
- ₹1,23,000
- 5 વર્ષમાં કુલ વ્યાજ
- ₹6,15,000
- મેચ્યોરિટી પર પાછી મળતી જમા રકમ
- ₹15,00,000
- વ્યાજ એપ્રિલ, જુલાઈ, ઓક્ટોબર અને જાન્યુઆરીના પહેલા કામકાજના દિવસે મળે, અને એના પર તમારા સ્લેબ રેટ પ્રમાણે ટેક્સ લાગે.
- 60 કે વધુ ઉંમરના લોકો ખાતું ખોલાવી શકે. રિટાયર્ડ કર્મચારીઓ 55થી, જો રિટાયરમેન્ટના પૈસા મળ્યાના ત્રણ મહિનાની અંદર રોકે, અને નિવૃત્ત ડિફેન્સ કર્મચારીઓ 50થી.