NSC કેલ્ક્યુલેટર

₹

= ₹1,00,000 (1 લાખ)

ઓછામાં ઓછા ₹1,000, વધુની કોઈ લિમિટ નથી.

%

NSC: 7.7% (ઓક્ટો–ડિસે 2026). ખરીદો એ દિવસનો દર પૂરાં 5 વર્ષ રહે.

મેચ્યોરિટી રકમ

₹1,44,903

1.45 લાખ રૂપિયા

  • રોકાણ 69%
  • વ્યાજ 31%
રોકેલી રકમ
₹1,00,000
મળેલું વ્યાજ
₹44,903
1થી 4 વર્ષનું વ્યાજ (80Cમાં ગણાય)
₹34,544
પૈસા આટલા ગણા થશે
1.45×
  • વ્યાજ પર તમારા સ્લેબ રેટ પ્રમાણે ટેક્સ લાગે. જૂની રિજીમમાં રોકાણ અને 1થી 4 વર્ષનું વ્યાજ ₹1.5 લાખની લિમિટમાં 80Cમાં ગણાય.
  • રકમ ફક્ત મેચ્યોરિટીએ મળે. વહેલું બંધ કરવાની છૂટ ફક્ત અમુક કેસમાં છે, જેમ કે ધારકનું મૃત્યુ કે કોર્ટનો ઓર્ડર.

વર્ષવાર ટેબલ અને વધુ માહિતી અહીં: Gainly ↗