KVP કેલ્ક્યુલેટર

₹

= ₹1,00,000 (1 લાખ)

ઓછામાં ઓછા ₹1,000, વધુની કોઈ લિમિટ નથી.

%

KVP: 7.5% (ઓક્ટો–ડિસે 2026), જેમાં પૈસા 115 મહિનામાં ડબલ થાય. ખરીદો એ દિવસનો દર મેચ્યોરિટી સુધી રહે.

મેચ્યોરિટી રકમ

₹2,00,000

2 લાખ રૂપિયા

  • રોકાણ 50%
  • વ્યાજ 50%
રોકેલી રકમ
₹1,00,000
મળેલું વ્યાજ
₹1,00,000
પૈસા આટલા સમયમાં ડબલ
9 વર્ષ 7 મહિના
  • વ્યાજ પર તમારા સ્લેબ રેટ પ્રમાણે ટેક્સ લાગે. KVPમાં 80Cનો લાભ નથી.
  • 2 વર્ષ 6 મહિના પછી વહેલું વટાવી શકાય, પણ પોસ્ટ ઓફિસે નક્કી કરેલી ઓછી રકમ મળે.
  • ₹50,000 કે વધુના રોકાણ માટે PAN જોઈએ, અને ₹10 લાખ કે વધુ માટે આવકનો પુરાવો.

વર્ષવાર ટેબલ અને વધુ માહિતી અહીં: Gainly ↗