IPO લિસ્ટિંગ ગેઇન કેલ્ક્યુલેટર

₹

પ્રાઇસ બેન્ડનો ઉપરનો ભાવ. મોટા ભાગના રિટેલ રોકાણકારો આ જ ભાવ ભરે છે.

શેર

IPOની વિગતોમાં લખેલું હોય. મેઇનબોર્ડ IPOમાં એક લોટ ₹10,000થી ₹15,000નો હોય.

લોટ

₹

લિસ્ટિંગનો ભાવ, કે જે ભાવે વેચવાનું વિચારો છો એ.

ક્યારે વેચો છો
₹

વેચાણ પરનું બ્રોકરેજ, DP ચાર્જ અને એક્સચેન્જ ફી. STT આપમેળે ઉમેરાઈ જશે.

ટેક્સ પછી નફો

₹2,326

  • ચૂકવેલી રકમ 83.3%
  • ટેક્સ પછી નફો 12.9%
  • ટેક્સ અને ચાર્જ 3.7%
50 શેર માટે ચૂકવેલી રકમ
₹15,000
વેચાણની રકમ
₹18,000
ઇશ્યૂ પ્રાઇસ કરતાં વધારો
20%
STT (વેચાણના 0.1%)
₹18
બ્રોકરેજ અને બીજા ચાર્જ
₹40
નફા પર ટેક્સ
₹615.68
વેચ્યા પછી હાથમાં આવતી રકમ
₹17,326
ટેક્સ પછી રિટર્ન
15.51%
  • 12 મહિનાની અંદર વેચો તો શોર્ટ ટર્મ ગેઇન પર 20% ટેક્સ અને 4% સેસ, તમારો સ્લેબ ગમે તે હોય. આ નફા સિવાયની તમારી આવક બેઝિક છૂટની લિમિટથી ઓછી હોય તો વધેલી છૂટ આ નફામાંથી બાદ થાય (ફક્ત રેસિડેન્ટ માટે).
  • નફો ગણતી વખતે STT બાદ નથી થતો, પણ બ્રોકરેજ અને વેચાણના બીજા ચાર્જ બાદ થાય. બહુ ઊંચી આવક પર લાગતો સરચાર્જ આમાં ગણ્યો નથી.
  • શોર્ટ ટર્મ નુકસાન શોર્ટ ટર્મ કે લોંગ ટર્મ કેપિટલ ગેઇન સામે સેટ-ઓફ થઈ શકે, અને રિટર્ન સમયસર ભરો તો 8 વર્ષ સુધી આગળ લઈ જઈ શકાય.

વર્ષવાર ટેબલ અને વધુ માહિતી અહીં: Gainly ↗