પરિણામ અપડેટ ન થયું. ઇન્ટરનેટ ચેક કરીને ‘ગણતરી કરો’ દબાવો.
ઓછામાં ઓછો એક લોટ લાગવાનો ચાન્સ
5%
- એલોટમેન્ટ 5%
- એલોટમેન્ટ નહીં 95%
- એક અરજીનો ચાન્સ
- 5%
- 100માંથી કેટલી અરજીને લોટ લાગે
- 5
- પરિવારને સરેરાશ કેટલા લોટ
- 0.05
- 50% ચાન્સ માટે કેટલી અરજી જોઈએ
- 14
- રિટેલ ભાગ આટલો ઓવરસબ્સ્ક્રાઇબ થાય ત્યારે જેનું નામ નીકળે એ અરજીને એક જ લોટ મળે. વધુ લોટ ભરવાથી ચાન્સ નથી વધતો.
- આ અંદાજ છે. સાચો આધાર કુલ અરજી અને લોટરી પર છે, અને ઇશ્યૂ બંધ થયા પછી રજિસ્ટ્રાર બેસિસ ઓફ એલોટમેન્ટ જાહેર કરે છે.
- રિટેલ કેટેગરીમાં એક PAN પર એક જ અરજી ગણાય. એક જ PAN પર બે અરજી હોય તો બંને રિજેક્ટ થઈ શકે.